Thursday, December 16, 2021
Tuesday, October 5, 2021
Sunday, September 26, 2021
Thursday, May 27, 2021
Friday, April 30, 2021
Friday, April 23, 2021
Wednesday, March 17, 2021
Sunday, March 14, 2021
Variance Analysis - Reconciliation of Profit M COM SEM 4
ગૌરાંગ લિ. ના ચોપડેથી માહિતી નીચે મુજબ લેવામાં આવી છે.
|
વિગત |
પ્રમાણ પડતર (રૂ.) |
ખરેખર પડતર (રૂ.) |
|
કાચો માલ : |
||
|
(8 કિલો,
કિલોદીઠ રૂ. 5) |
40 |
|
|
(8 કિલો,
કિલોદીઠ રૂ. 6) |
48 |
|
|
પ્રત્યક્ષ મજૂરી : |
||
|
(1૦ કલાક,
કલાકદીઠ રૂ. 1) |
10 |
|
|
(8 કલાક,
કલાકદીઠ રૂ. 1.5) |
12 |
|
|
કારખાનાના પરોક્ષ ખર્ચા : |
||
|
ચલિત : |
||
|
(10 કલાક,
કલાકદીઠ રૂ. 2) |
20 |
|
|
(8 કલાક,
કલાકદીઠ રૂ. 3) |
24 |
|
|
સ્થિર (એકમદીઠ) |
3 |
4 |
|
કુલ પડતર |
73 |
88 |
|
વેચાણ કિંમત (એકમદીઠ) |
100 |
120 |
|
વેચાણ (એકમો) |
70,000 |
80,000 |
તમારે બધા જ વિચલનોની ગણતરી કરવાની છે અને બજેટ મુજબના અને ખરેખર નફાની મેળવણી દર્શાવતું પત્રક તૈયાર કરવાનું છે.
બજેટ નફો = 7૦,૦૦૦ એકમો x (100 – 7૩) = રૂ.18,90,000
ખરેખર નફો = 8૦,૦૦૦ એકમો x (120 – 88) = રૂ.25,60,000
માલસામાનના વિચલનો (Material Variances)
પ્રમાણ જથ્થો (SQ) = 80,000 ☓ 8 = 6,40,000 કિલો
ખરેખર જથ્થો (AQ) = 80,000 ☓ 8 = 6,40,000 કિલો
માલસામાન ભાવ વિચલન (MPV): AQ(SP - AP)
6,40,000(5 - 6) = 6,40,000 (A)
માલસામાન વપરાશ વિચલન (MUV): SP(SQ - AQ)
5(6,40,000 - 6,40,000) = 0
મજૂરીના વિચલનો (Labour Variances)
પ્રમાણ કલાકો (SH) = 80,000 ☓ 10 = 8,00,000
ખરેખર કલાકો (AH) = 80,000 ☓ 8 = 6,40,000
મજૂરી દર વિચલન (LRV): AH(SR - AR)
6,40,000(1 - 1.50) = 3,20,000 (A)
મજૂરી કાર્યક્ષમતા વિચલન (LEV): SR(SH - AH)
1(8,00,000 - 6,40,000) = 1,60,000 (Favourable/અનુકૂળ)
વેચાણ વિચલનો (Sales Variances)
વેચાણ કિંમત વિચલન: AQ(AP - SP)
80,000(120 - 100) = 16,00,000 (F)
વેચાણ જથ્થા વિચલન: SP(AQ - SQ)
27(80,000 - 70,000) = 2,70,000 (F)
પરોક્ષ ખર્ચના વિચલનો
ચલિત પરોક્ષ ખર્ચ ચુકવણી વિચલન (Spending): AH(SR - AR)
6,40,000(2 - 3) =6,40,000 (A)
ચલિત પરોક્ષ ખર્ચ કાર્યક્ષમતા વિચલન: SR(SH - AH)
2(8,00,000 - 6,40,000) = 3,20,000 (F)
સ્થિર પરોક્ષ ખર્ચ બજેટ વિચલન: બજેટ મુજબના ખર્ચ - ખરેખર ખર્ચ
2,10,000 - 3,20,000 =1,10,000 (A)
સ્થિર પરોક્ષ ખર્ચ જથ્થા વિચલન: પ્રમાણ દર (ખરેખર એકમો - બજેટ એકમો)
3 (80,000 - 70,000) = 30,000 (F)
બજેટ
મુજબ નફો અને ખરેખર નફાની મેળવણી દર્શાવતું પત્રક
|
વિગત |
રકમ
(રૂ.) |
રકમ
(રૂ.) |
|
બજેટ
મુજબનો નફો |
|
18,90,000 |
|
ઉમેરો:
અનુકૂળ વિચલનો (F) |
|
|
|
- મજૂરી
કાર્યક્ષમતા વિચલન |
1,60,000 |
|
|
- વેચાણ
કિંમત વિચલન |
16,00,000 |
|
|
- વેચાણ
જથ્થા વિચલન |
2,70,000 |
|
|
- ચલિત
પરોક્ષ ખર્ચ કાર્યક્ષમતા વિચલન |
3,20,000 |
|
|
- સ્થિર
પરોક્ષ ખર્ચ જથ્થા વિચલન |
30,000 |
23,80,000 |
|
બાદ:
પ્રતિકૂળ વિચલનો (A) |
|
|
|
- માલસામાન
ભાવ વિચલન |
6,40,000 |
|
|
- મજૂરી
દર વિચલન |
3,20,000 |
|
|
- ચલિત
પરોક્ષ ખર્ચ ખર્ચ વિચલન |
6,40,000 |
|
|
- સ્થિર
પરોક્ષ ખર્ચ બજેટ વિચલન |
1,10,000 |
(17,10,000) |
|
ખરેખર
નફો |
|
25,60,000 |