Sunday, March 14, 2021

Variance Analysis - Reconciliation of Profit M COM SEM 4

 


ગૌરાંગ લિ. ના ચોપડેથી માહિતી નીચે મુજબ લેવામાં આવી છે.

વિગત

પ્રમાણ પડતર (રૂ.)

ખરેખર પડતર (રૂ.)

કાચો માલ :

(8 કિલો, કિલોદીઠ રૂ. 5)

40

(8 કિલો, કિલોદીઠ રૂ. 6)

48

પ્રત્યક્ષ મજૂરી :

(1૦ કલાક, કલાકદીઠ રૂ. 1)

10

(8 કલાક, કલાકદીઠ રૂ. 1.5)

12

કારખાનાના પરોક્ષ ખર્ચા :

ચલિત :

(10 કલાક, કલાકદીઠ રૂ. 2)

20

(8 કલાક, કલાકદીઠ રૂ. 3)

24

સ્થિર (એકમદીઠ)

3

4

કુલ પડતર

73

88

વેચાણ કિંમત (એકમદીઠ)

100

120

વેચાણ (એકમો)

70,000

80,000

તમારે બધા જ વિચલનોની ગણતરી કરવાની છે અને બજેટ મુજબના અને ખરેખર નફાની મેળવણી દર્શાવતું પત્રક તૈયાર કરવાનું છે.

બજેટ નફો =   7૦,૦૦૦ એકમો x (100 – 7૩) = રૂ.18,90,000

ખરેખર નફો = 8૦,૦૦૦ એકમો x (120 – 88) = રૂ.25,60,000

માલસામાનના વિચલનો (Material Variances)

પ્રમાણ જથ્થો (SQ) = 80,000 ☓  8 = 6,40,000 કિલો

ખરેખર જથ્થો (AQ) = 80,000 ☓  8 = 6,40,000 કિલો

માલસામાન ભાવ વિચલન (MPV): AQ(SP - AP)

6,40,000(5 - 6) = 6,40,000 (A)

માલસામાન વપરાશ વિચલન (MUV): SP(SQ - AQ)

5(6,40,000 - 6,40,000) = 0

મજૂરીના વિચલનો (Labour Variances)

પ્રમાણ કલાકો (SH) = 80,000 ☓  10 = 8,00,000

ખરેખર કલાકો (AH) = 80,000 ☓  8 = 6,40,000

મજૂરી દર વિચલન (LRV): AH(SR - AR)

6,40,000(1 - 1.50) = 3,20,000 (A)

મજૂરી કાર્યક્ષમતા વિચલન (LEV): SR(SH - AH)

1(8,00,000 - 6,40,000) = 1,60,000 (Favourable/અનુકૂળ)

વેચાણ વિચલનો (Sales Variances)

વેચાણ કિંમત વિચલન: AQ(AP - SP)

80,000(120 - 100) = 16,00,000 (F)

વેચાણ જથ્થા વિચલન: SP(AQ - SQ)

27(80,000 - 70,000) = 2,70,000 (F)

પરોક્ષ ખર્ચના વિચલનો

ચલિત પરોક્ષ ખર્ચ ચુકવણી વિચલન (Spending): AH(SR - AR)

6,40,000(2 - 3) =6,40,000 (A)

ચલિત પરોક્ષ ખર્ચ કાર્યક્ષમતા વિચલન: SR(SH - AH)

2(8,00,000 - 6,40,000) = 3,20,000 (F)

સ્થિર પરોક્ષ ખર્ચ બજેટ વિચલન: બજેટ મુજબના ખર્ચ - ખરેખર ખર્ચ

2,10,000 - 3,20,000 =1,10,000 (A)

સ્થિર પરોક્ષ ખર્ચ જથ્થા વિચલન: પ્રમાણ દર (ખરેખર એકમો - બજેટ એકમો)

3 (80,000 - 70,000) = 30,000 (F)

 

બજેટ મુજબ નફો અને ખરેખર નફાની મેળવણી દર્શાવતું પત્રક

વિગત

રકમ (રૂ.)

રકમ (રૂ.)

બજેટ મુજબનો નફો

 

18,90,000

ઉમેરો: અનુકૂળ વિચલનો (F)

 

 

- મજૂરી કાર્યક્ષમતા વિચલન

1,60,000

 

- વેચાણ કિંમત વિચલન

16,00,000

 

- વેચાણ જથ્થા વિચલન

2,70,000

 

- ચલિત પરોક્ષ ખર્ચ કાર્યક્ષમતા વિચલન

3,20,000

 

- સ્થિર પરોક્ષ ખર્ચ જથ્થા વિચલન

30,000

23,80,000

બાદ: પ્રતિકૂળ વિચલનો (A)

 

 

- માલસામાન ભાવ વિચલન

6,40,000

 

- મજૂરી દર વિચલન

3,20,000

 

- ચલિત પરોક્ષ ખર્ચ ખર્ચ વિચલન

6,40,000

 

- સ્થિર પરોક્ષ ખર્ચ બજેટ વિચલન

1,10,000

(17,10,000)

ખરેખર નફો

 

25,60,000


No comments:

Post a Comment