MCQS. - B.COM SEM – II
(HNGU) ACCOUNTANCY – II (APRIL -
2024)
1. Interest on security calculated on -
(a)
its face value
(b) its market value
(c) its purchase price
(d) None of these
2. Investment accounts are kept
(a) Only by brokers
(b) only by companies
(c)
by any person who is an investor
(d) by stock exchange only.
3. On 1-7-2023, Gaurav purchased 10% Debentures of
Rs.1,50,000 for Rs. 2,10,000. He paid brokerage at 1% on purchase price.
Interest dates are 30th June and 31st December. Then the capital value of
debentures purchased would be
(a) Rs.1,50,000
(b) Rs.1,51,000
(c)
Rs. 2,12,100
(d) Rs. 2,00,000
4. Cost of investment does not include on -
(a)
interest
(b) brokerage
(c) stamp duty
(d) none of these
5. The average clause in a loss of profit policy protects
the
(a) insured
(b)
insurer
(c) workers
(d) all of these
6. Opening stock Rs.27,000, Purchases Rs. 1,65,000, Sales
Rs. 2,40,000. Goods saved Rs.2250 and gross profit is 50% on cost, then the
cost of goods burnt by fire is -
(a) Rs. 1,60,000
(b) Rs. 32,000
(c)
Rs. 29,750
(d) Rs.1,92,000
7. Contract of insurance is a contract between the trader
and insurance company to
(a) close down old firm
(b) start new business
(c) reconstruction of business
(d)
compensate the loss suffered by the trader
8. Stock of goods destroyed by fire Rs. 2,70,000; Value of
goods salvaged Rs. 30,000; Value of insurance policy Rs. 2,40,000. There is an
average clause in the policy. Then the amount of claim is -
(a) Rs. 2,70,000
(b) Rs. 2,40,000
(c)
Rs. 2,16,000
(d) Rs. 2,10,000
9. When authorized capital is increased
(a) share capital account is debited
(b) share capital account is credited
(c)
no entry is passed
(d) bank account is debited
10. Maximum buy back limit in any year is _______ of total
paid up equity capital and free reserve of the company.
(a) 25%
(b) 10%
(c) 20%
(d) no limit
1. જામીનગીરી પર વ્યાજની ગણતરી –
(અ) તેની દાર્શનિક
કિંમત પર થાય છે
(બ) તેની બજાર કિંમત પર થાય છે
(ક) તેની ખરીદ કિંમત પર થાય છે
(ડ) ઉપરમાંથી એકપણ નહીં
2. રોકાણોના હિસાબો –
(અ) ફક્ત દલાલો જ રાખે છે
(બ) ફક્ત કંપનીઓ જ રાખે છે
(ક) રોકાણકાર કોઈપણ
વ્યક્તિ રાખે છે
(ડ) શેરબજાર સત્તાવાળાઓ રાખે છે
3. તા. 1-7-2023ના રોજ ગૌરવે 10%ના રૂ. 1,50,000ના ડિબેન્ચર રૂ. 2,10,000માં વ્યાજ સહિત ખરીદ્યા. તેણે દલાલી ખરીદ કિંમત પર 1% લેખે ચૂકવી. વ્યાજની તારીખ 30મી જૂન અને 31મી ડિસેમ્બર છે. તો ખરીદેલ ડિબેન્ચરની મૂડીકિંમત નીચે મુજબ હશે :
(અ) રૂ. 1,50,000
(બ) રૂ. 2,12,100
(ક) રૂ. 1,51,000
(ડ) રૂ. 2,00,000
4. નીચેનામાંથી શેનો સમાવેશ રોકાણોની પડતરમાં થતો નથી?
(અ) વ્યાજ
(બ) દલાલી
(ક) સ્ટેમ્પ ડ્યૂટી
(ડ) ઉપરમાંથી એકપણ નહીં
5. નફાના નુકસાનની પોલિસીમાં સરેરાશ કલમ રક્ષણ પૂરું પાડે છે :
(અ) વીમો લેનારને
(બ) વીમો ઉતારનારને
(ક) કામદારને
(ડ) બધાને
6. શરૂનો સ્ટોક રૂ. 27,000,
ખરીદી રૂ. 1,65,000, વેચાણ રૂ. 2,40,000, બચાવેલ માલ રૂ. 2,250 અને કાચા નફાનો દર પડતર પર 50% હોય તો આગથી બળી ગયેલ માલની કિંમત _______ ગણાશે.
(અ) રૂ. 1,60,000
(બ) રૂ. 29,750
(ક) રૂ. 32,000
(ડ) રૂ. 1,92,000
7. વીમા ધારક વેપારી અને વીમા કંપની વચ્ચેનો વીમા કરાર એ _______
માટે છે.
(અ) ધંધો બંધ કરવા
(બ) નવો ધંધો શરૂ કરવા
(ક) ધંધાની પુનઃ રચના
(ડ) થયેલ નુકસાનની
ભરપાઈ કરવા
8. આગથી બળી ગયેલ સ્ટોક રૂ. 2,70,000;
આગથી બચી ગયેલ સ્ટોક રૂ. 30,000;
વીમા પોલિસીની રકમ રૂ. 2,40,000.
વીમા પોલિસીમાં સરેરાશ કલમ છે, તેના આધારે દાવાની રકમ રૂ. _______
ગણાય.
(અ) રૂ. 2,70,000
(બ) રૂ. 2,40,000
(ક) રૂ. 2,16,000
(ડ) રૂ. 2,10,000
9. જ્યારે સત્તાવાર મૂડીમાં વધારો કરવામાં આવે ત્યારે –
(અ) શેરમૂડી ખાતું ઉધારાય છે.
(બ) શેરમૂડી ખાતું જમા કરવામાં આવે છે.
(ક) કોઈ નોંધ
થતી નથી.
(ડ) બેન્ક ખાતું ઉધારાય છે.
10. કોઈપણ વર્ષમાં બાયબેકની મહત્તમ મર્યાદા કંપનીની કુલ ભરપાઈ ઈક્વિટી મૂડી અને મુક્ત અનામતના _______
છે.
(અ) 25%
(બ) 20%
(ક) 10%
(ડ) કોઈ મર્યાદા નહીં
MCQS. - B.COM SEM – II
(HNGU) ACCOUNTANCY – II (APRIL -
2025)
1. While selling securities,
brokerage is generally calculated on the following price:
(A) Face Value
(B) Sales Price
(C) Average of Face value and
sales price
(D) Book value
2. Capital value in case of
cum-interest purchase means:
(A) The total amount paid to
broker as purchase price.
(B) Purchase price - Interest included + Brokerage.
(C) Market price on the date of
purchase.
(D) None of these.
3. Cum-interest price of security
is ________ then ex-interest price.
(A) Less
(B) More
(C) May be more or less
(D) None of these
4. Interest on a security is
calculated on:
(A) Market value
(B) Purchase value
(C) Sales value
(D) None of these
5. The capital value of
investments in case of ex-interest purchase (subject to brokerage) means:
(A) Market price on the date of
purchase
(B) Purchase price + Interest +
Brokerage
(C) Purchase price - Interest +
Brokerage
(D) None of above Correct answer is Purchase Price + Brokerage
6. The average clause in a loss
of profit policy protects the:
(A) Insured
(B) Insurer
(C) Workers
(D) All of these
7. For the year 2016, 2017 and
2018 if the rate of gross profit were 15%, 20% and 18% respectively, then what
will be the rate of gross profit for the year 2019?
(A) 15%
(B) 17.67%
(C) 18%
(D) 20%
8. Stock of goods destroyed by
fire Rs. 13,60,000; Stock of goods salvaged Rs. 3,40,000; Value of Insurance
Policy Rs. 11,90,000. There is an average clause in the policy. Then the amount
of claim is:
(A) Rs. 9,52,000
(B) Rs. 4,08,000
(C) Rs. 13,60,000
(D) Rs. 8,33,000
9. Consequential Loss policy
indemnifies:
(A) Capital Losses
(B) Revenue Losses
(C) Budgeted Losses
(D) None of these
10. Contract of insurance is a
contract between the trader and the insurance company to:
(A) Close down old firm
(B) Start new business
(C) Reconstruction of business
(D) Compensate the loss suffered by the trader.
1. જામીનગીરી વેચતા દલાલી સામાન્ય રીતે નીચેની કિંમત પર ગણાય છે-
(અ) દાર્શનિક
કિંમત
(બ)
સોદા કિંમત
(ક) દાર્શનિક
કિંમત અને વેચાણ કિંમતની સરેરાશ પર
(ડ) ચોપડે
કિંમત
2. વ્યાજ-સહિત ખરીદ માટે મૂડી કિંમત એટલે
(અ) જેટલા નાણા
દલાલને ખરીદ કિંમત પેટે ચૂકવ્યા હોય તે
(બ)
ખરીદ કિંમત – સમાયેલ વ્યાજ + દલાલી
(ક) ખરીદ તારીખે
બજાર કિંમત
(ડ) ઉપરમાંથી
એકપણ નહીં
3. જામીનગીરીની વ્યાજસહિત કિંમત વ્યાજરહિત કિંમત કરતાં ________ હોય છે.
(અ) ઓછી
(બ)
વધારે
(ક) ઓછી અથવા
વધારે
(ડ) ઉપરમાંથી
એકેય નહીં
4. જામીનગીરી પર વ્યાજ કઈ કિંમત પર ગણવામાં આવે છે?
(અ) બજાર કિંમત
(બ) ખરીદ કિંમત
(ક) વેચાણ કિંમત
(ડ)
ઉપરમાંથી એકપણ નહીં
5. વ્યાજ રહિત ખરીદીમાં રોકાણોની મૂડી કિંમત એટલે (દલાલી ચૂકવાય
ત્યારે)
(અ) ખરીદી વખતની
બજાર કિંમત
(બ) ખરીદ કિંમત +
વ્યાજ + દલાલી
(ક) ખરીદ કિંમત - વ્યાજ + દલાલી
(ડ)
ઉપરમાંથી એકેય નહીં
6. નફાના નુકસાનની પોલિસીમાં સરેરાશ કલમ રક્ષણ પૂરું પાડે છે.
(અ) વીમો લેનારને
(બ)
વીમો ઉતારનારને
(ક) કામદારોને
(ડ) બધાને
7. વર્ષ 2016, 2017 અને 2018 માટે કાચા નફાનો દર અનુક્રમે 15%, 20% અને 18% હતો. વર્ષ 2019 માટે કાચા નફાનો દર કેટલો હશે?
(અ) 15%
(બ) 18%
(ક)
17.67%
(ડ) 20%
8. આગથી બળી ગયેલ સ્ટોક રૂ. 13,60,000; આગથી બચાવેલ સ્ટોક રૂ. 3,40,000; વીમા પોલિસીની રકમ રૂ. 11,90,000. વીમા પોલિસીમાં સરેરાશ કલમ છે તે આધારે દાવાની રકમ રૂ. ________
ગણાય.
(અ)
રૂ. 9,52,000
(બ) રૂ. 4,08,000
(ક) રૂ. 8,33,000
(ડ) રૂ. 13,60,000
9. નફા-નુકસાનની પોલિસી નીચેનું નુકસાન ભરપાઈ કરવાની બાંયધરી આપે
છે.
(અ) મૂડી નુકસાન
(બ)
મહેસૂલી નુકસાન
(ક) અંદાજી
નુકસાન
(ડ) એકપણ
નહીં
10. વિમાધારક વેપારી અને વીમા કંપની વચ્ચેનો વીમા કરાર એ ________
માટે છે.
(અ) ધંધો બંધ
કરવા
(બ) નવો ધંધો શરૂ
કરવા
(ક) ધંધાની
પુનઃરચના
(ડ)
થયેલ નુકસાનની ભરપાઈ કરવા