Sunday, March 14, 2021

Variance Analysis - Reconciliation of Profit M COM SEM 4

 


ગૌરાંગ લિ. ના ચોપડેથી માહિતી નીચે મુજબ લેવામાં આવી છે.

વિગત

પ્રમાણ પડતર (રૂ.)

ખરેખર પડતર (રૂ.)

કાચો માલ :

(8 કિલો, કિલોદીઠ રૂ. 5)

40

(8 કિલો, કિલોદીઠ રૂ. 6)

48

પ્રત્યક્ષ મજૂરી :

(1 કલાક, કલાકદીઠ રૂ. 1)

10

(8 કલાક, કલાકદીઠ રૂ. 1.5)

12

કારખાનાના પરોક્ષ ખર્ચા :

ચલિત :

(10 કલાક, કલાકદીઠ રૂ. 2)

20

(8 કલાક, કલાકદીઠ રૂ. 3)

24

સ્થિર (એકમદીઠ)

3

4

કુલ પડતર

73

88

વેચાણ કિંમત (એકમદીઠ)

100

120

વેચાણ (એકમો)

70,000

80,000

તમારે બધા વિચલનોની ગણતરી કરવાની છે અને બજેટ મુજબના અને ખરેખર નફાની મેળવણી દર્શાવતું પત્રક તૈયાર કરવાનું છે.

બજેટ નફો =   7૦,૦૦૦ એકમો x (100 – 7૩) = રૂ.18,90,000

ખરેખર નફો = 8૦,૦૦૦ એકમો x (120 – 88) = રૂ.25,60,000

માલસામાનના વિચલનો (Material Variances)

પ્રમાણ જથ્થો (SQ) = 80,000  8 = 6,40,000 કિલો

ખરેખર જથ્થો (AQ) = 80,000  8 = 6,40,000 કિલો

માલસામાન ભાવ વિચલન (MPV): AQ(SP - AP)

6,40,000(5 - 6) = 6,40,000 (A)

માલસામાન વપરાશ વિચલન (MUV): SP(SQ - AQ)

5(6,40,000 - 6,40,000) = 0

મજૂરીના વિચલનો (Labour Variances)

પ્રમાણ કલાકો (SH) = 80,000  10 = 8,00,000

ખરેખર કલાકો (AH) = 80,000  8 = 6,40,000

મજૂરી દર વિચલન (LRV): AH(SR - AR)

6,40,000(1 - 1.50) = 3,20,000 (A)

મજૂરી કાર્યક્ષમતા વિચલન (LEV): SR(SH - AH)

1(8,00,000 - 6,40,000) = 1,60,000 (Favourable/અનુકૂળ)

વેચાણ વિચલનો (Sales Variances)

વેચાણ કિંમત વિચલન: AQ(AP - SP)

80,000(120 - 100) = 16,00,000 (F)

વેચાણ જથ્થા વિચલન: SP(AQ - SQ)

27(80,000 - 70,000) = 2,70,000 (F)

પરોક્ષ ખર્ચના વિચલનો

ચલિત પરોક્ષ ખર્ચ ચુકવણી વિચલન (Spending): AH(SR - AR)

6,40,000(2 - 3) =6,40,000 (A)

ચલિત પરોક્ષ ખર્ચ કાર્યક્ષમતા વિચલન: SR(SH - AH)

2(8,00,000 - 6,40,000) = 3,20,000 (F)

સ્થિર પરોક્ષ ખર્ચ બજેટ વિચલન: બજેટ મુજબના ખર્ચ - ખરેખર ખર્ચ

2,10,000 - 3,20,000 =1,10,000 (A)

સ્થિર પરોક્ષ ખર્ચ જથ્થા વિચલન: પ્રમાણ દર (ખરેખર એકમો - બજેટ એકમો)

3 (80,000 - 70,000) = 30,000 (F)

 

બજેટ મુજબ નફો અને ખરેખર નફાની મેળવણી દર્શાવતું પત્રક

વિગત

રકમ (રૂ.)

રકમ (રૂ.)

બજેટ મુજબનો નફો

 

18,90,000

ઉમેરો: અનુકૂળ વિચલનો (F)

 

 

- મજૂરી કાર્યક્ષમતા વિચલન

1,60,000

 

- વેચાણ કિંમત વિચલન

16,00,000

 

- વેચાણ જથ્થા વિચલન

2,70,000

 

- ચલિત પરોક્ષ ખર્ચ કાર્યક્ષમતા વિચલન

3,20,000

 

- સ્થિર પરોક્ષ ખર્ચ જથ્થા વિચલન

30,000

23,80,000

બાદ: પ્રતિકૂળ વિચલનો (A)

 

 

- માલસામાન ભાવ વિચલન

6,40,000

 

- મજૂરી દર વિચલન

3,20,000

 

- ચલિત પરોક્ષ ખર્ચ ખર્ચ વિચલન

6,40,000

 

- સ્થિર પરોક્ષ ખર્ચ બજેટ વિચલન

1,10,000

(17,10,000)

ખરેખર નફો

 

25,60,000